સિક્કાની અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુના સિક્કા ચલણી નાણું સ્ટેમ્પ પેપર (દસ્તાવેજ માં વપરાય તે ) - કલમ - 243
કલમ - ૨૪૩
પોતાના કબજામાં આવ્યો ત્યારે તે બનાવટી હોવાનું પોતે જાણતી હોય એવી વ્યક્તિએ કોઈ ભારતીય સિક્કો પોતાના કબજામાં રાખવા માટે તેને ૭ વર્ષ મુદત સુધીની કોઈ કેદ અને દંડ શિક્ષા કરવામાં આવશે.