ભારત બહાર કરેલા ગુનાઓનું ભારતમાં દુષ્મેરણ - કલમ : 47
ભારત બહાર કરેલા ગુનાઓનું ભારતમાં દુષ્મેરણ
ભારતમાં કરવામાં આવ્યું હોય તો જે ગુનો બનત તેવું કોઇ કૃત્ય ભારત બહાર કે ભારતની પાર કરવાનું જે વ્યકીત ભારતમાં દુષ્મેરણ કરે તે આ સંહિતાના અથૅ મુજબ સદરહુ ગુનામાં દુત્પ્રેરણ કરે છે.