સિક્કાની અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુના સિક્કા ચલણી નાણું સ્ટેમ્પ પેપર (દસ્તાવેજ માં વપરાય તે ) - કલમ - 244

કલમ - ૨૪૪

ટંકશાળામાં નોકરી કરતી વ્યક્તિએ કાયદાથી નક્કી કરેલ વજન અથવા મિશ્રણથી જુદા વજનના અથવા મિશ્રણના સિક્કા બનાવે અથવા જે કૃત્ય કરવા માટે કાયદેસર રીતે બંધાયેલ હોય તે કૃત્ય ન કરે તેને ૭ વર્ષ મુદત સુધીની કોઈ કેદ અને દંડ શિક્ષા કરવામાં આવશે.