ભારતમાં ગુના માટે ભારતની બહાર પ્રતિબંધિત કરવા બાબત. - કલમ : 48

ભારતમાં ગુના માટે ભારતની બહાર પ્રતિબંધિત કરવા બાબત.

આ સંહિતાના અથૅની અંદર એક વ્યકિત ભારત સિવાય અને તેની બહાર ગુનાનું દુષ્પ્રરણ કરે છે તે ભારતમાં કોઇ કૃત્યનું દુષ્મેરણ કરે તો ભારતમાં કરવામાં આવ્યું તેમ ગુનો બને છે.