દુમ્પ્રેરિત વ્યકિત દુષ્મેરકનો ઇરાદો હોય તેથી જુદા ઇરાદાથી કૃત્ય કરે તો દુસ્પ્રેરણની શિક્ષા
જે કોઇ વ્યકિત કોઇ ગુનો કરવાનું દુસ્પ્રેરણ કરે તેને દુસ્પ્રેરકનો હોય તેથી જુદા ઇરાદા કે જાણકારીથી દુસ્પ્રેરિત વ્યકિત તેવું કૃત્ય કરે તો બીજા કોઇ ઇરાદા અથવા જાણકારીથી નહિ પણ દુષ્મેરકના હોય તે જ ઇરાદા અને જાણકારીથી તે કૃત્ય કર્યુ હોત અને જે ગુનો થાત તે ગુના માટે ઠરાવેલી શિક્ષા કરવમાં આવશે.
ગુનાઓનુ વગીકરણ
- દુમ્પ્રેરિત ગુના માટે હોય તે જ શિક્ષા
- દુમ્પ્રેરિત ગુનો પોલીસ અધિકારનો કે પોલીસ અધિકાર બહારનો જે પ્રકારનો હોય તે પ્રમાણે
- દુમ્પ્રેરિત ગુનો જામીની કે બિન-જામીની જે પ્રકારનો હોય તે પ્રમાણે
- દુમ્પ્રેરિત ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકનાર ન્યાયાલય
Copyright©2023 - HelpLaw