એક કૃત્યનું દુસ્પ્રેરણ કર્યુ હોય અને તેથી જુદુ કૃત્ય થાય ત્યારે દુષ્મેરકની જવાબદારી - કલમ : 51

એક કૃત્યનું દુસ્પ્રેરણ કર્યુ હોય અને તેથી જુદુ કૃત્ય થાય ત્યારે દુષ્મેરકની જવાબદારી

એક કૃત્યનું દુષ્મેરણ કર્યું હોય અને તેના કરતા જુદુ કૃત્ય કરવામાં આવે ત્યારે જાણે પોતે તે કૃત્યનું સીધી રીતે દુસ્પ્રેરણ કર્યુ હોય એ રીતે અને એટલે અંશે દુષ્મેરણ થયેલા કૃત્ય માટે જવાબદાર છે પરંતુ તે કૃત્ય દુસ્પ્રેરણનું સંભવિત પરિણામ હોવું જોઇએ અને ઉશ્કેરણીની અસર હેઠળ અથવા જેનાથી દુષ્મેરણ થતું હોય તેવા કાવતરાંની મદદથી કે તેને અનુસરીને કરેલું હોવુ જોઇએ. ગુનાઓનુ વર્ગીકરણ

- જેનું દુમ્પ્રેરણ કરવાનો ઇરાદો હોય તે ગુના માટે હોય તે જ શિક્ષા

- દુમ્પ્રેરિત ગુનો પોલીસ અધિકારનો કે પોલીસ અધિકાર બહારનો જે પ્રકારનો હોય તે પ્રમાણે

- દુમ્પ્રેરિત ગુનો જામીની કે બિન-જામીની જે પ્રકારનો હોય તે પ્રમાણે

- દુમ્પ્રેરિત ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકનાર ન્યાયાલય