દુમ્પ્રેરિત કૃત્યથી દુષ્મેરકે ધાયુ હોય તેથી જુદા પરિણામ માટે દુષ્મેરકની જવાબદારી
દુષ્પ્રરક અમુક પરિણામ નિપજાવવાના ઇરાદાથી કોઇ કૃત્યનું દુમ્પ્રેરણ કર્યું હોય અને તેના પરિણામે જેના માટે જવાબદાર હોય તેવું કોઇ કૃત્ય તેણે ધાયૅ હોય તેથી જુદુ પરિણામ લાવે ત્યારે તે પરિણામ નિપજાવવાના ઇરાદાથી તે કૃત્યનું પોતે દુમ્પ્રેરણ કર્યું હોય તે રીતે અને તેટલે અંશે આવેલા પરીણામ માટે તે દુષ્પ્રરક જવાબદાર છે પરંતુ દુમ્પ્રેરિત કૃત્યથી તે પરિણામ આવવાનો સંભવ છે એવું તે જાણતો હોવો જોઇશે.
ગુનાઓનુ વર્ગીકરણ
- કરેલ ગુના માટે હોય તે જ શિક્ષા
- દુમ્પ્રેરિત ગુનો પોલીસ અધિકારનો કે પોલીસ અધિકાર બહારનો જે પ્રકારનો હોય તે પ્રમાણે
- દુમ્પ્રેરિત ગુનો જામીની કે બિન-જામીની જે પ્રકારનો હોય તે પ્રમાણે
- દુમ્પ્રેરિત ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકનાર ન્યાયાલય
Copyright©2023 - HelpLaw