ગુનો કરવામાં આવે ત્યારે દુષ્મેરકની હાજરી
પોતે હાજર ન હોય અને પોતે કરેલા દુષ્મેરણના પરિણામે થયેલા જે કૃત્ય માટે દુસ્પ્રેરક તરીકે કોઇ વ્યકિત શિક્ષાને પાત્ર થાય એવું કૃત્ય પોતાની હાજરીમાં થાય તો તેણે પોતે તે કૃત્ય અથવા ગુનો કયો છે એમ ગણાશે.
ગુનાઓનુ વર્ગીકરણ
- કરેલ ગુના માટે હોય તે જ શિક્ષા
દુમ્પ્રેરિત ગુનો પોલીસ અધિકારનો કે પોલીસ અધિકાર બહારનો જે પ્રકારનો હોય તે પ્રમાણે
- દુમ્પ્રેરિત ગુનો જામીની કે બિન-જામીની જે પ્રકારનો હોય તે પ્રમાણે
- દુમ્પ્રેરિત ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકનાર ન્યાયાલય
Copyright©2023 - HelpLaw