વારંવાર ગુનો કરતા ગુનેગારો માટેની શિક્ષા
જે કોઇ વ્યકિત કલમ ૬૪ અથવા કલમ ૬૫ અથવા કલમ ૬૬ અથવા કલમ ૭૦ હેઠળ શિક્ષાપાત્ર હોય તેવા ગુના માટે અગાઉ દોષિત ઠરેલ હોય અને સદરહુ કલમો પૈકીની કોઇપણ કલમ હેઠળ શિક્ષાપાત્ર ગણાતા ગુના માટે ત્યાર પછી પણ દોષિત ઠરે તો તેને (આજીવન કેદની એટલે કે તે વ્યકિતની જિંદગીના બાકી રહેલા વષૅની કેદની શિક્ષા અથવા મૃત્યુ દંડ કરવામાં આવશે.) ગુનાઓનુ વર્ગીકરણ
આજીવન કેદ સુધીની કેદ એટલે તેના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધીની કેદ અથવા મોત
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw