કલમ - ૨૪૭
કોઈ કપટપૂર્વક અથવા બદ્દદાનતથી ભારતના સિક્કાનું વજન ઓછું કરવા અથવા મિશ્રણમાં ફેરફાર કરવા માટે ૭ વર્ષ મુદત સુધીની કોઈ કેદ અને દંડ શિક્ષા કરવામાં આવશે.દા.ત.કોઈ વ્યક્તિ સિક્કો કોતરી કાઢીને તેમાં બીજી કોઈ ધાતુ ભરે તે વ્યક્તિને તે મિશ્રણમાં ફેરફાર કરે છે.
Copyright©2023 - HelpLaw