કોઇ સ્ત્રીની લાજ લેવાના ઇરાદાથી ઉચ્ચારેલો શબ્દ કે કરેલી ચેષ્ટા અથવા કૃત્ય - કલમ : 79

કોઇ સ્ત્રીની લાજ લેવાના ઇરાદાથી ઉચ્ચારેલો શબ્દ કે કરેલી ચેષ્ટા અથવા કૃત્ય

જે કોઇ વ્યકિત કોઇ સ્ત્રીની લાજ લેવાના ઇરાદાથી તેને સંભળાવવા માટે કોઈ શબ્દ ઉચ્ચારે કે કાંઈ અવાજ કરે અથવા તેને દેખાડવા માટે કોઇ ચેષ્ટા કરે કે કોઇ વસ્તુ બતાવે અથવા તે સ્ત્રી એકાંતમાં હોય ત્યાં ઘુસી જાય તેને ત્રણ વષૅની મુદત સુધીની કેદની અને દંડની પણ શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગર્ગીકરણ

- ૩ વષૅ સુધીની કેદ અને દંડ

પોલીસ અધિકારનો

જામીની

- કોઇપણ મેજીસ્ટ્રેટ