જે વિધિથી કાયદેસર લગન થયુ ન ગણાય એવી લગ્નવિધિ કપટપુવૅક કરી લેવા બાબત
જે કોઇ વ્યકિત અમુક વિધિથી પોતાનું કાયદેસર લગ્ન થયુ નથી એવુ જાણવા છતા તેવી લગ્નવિધિ બદદાનતથી અથવા કપટી ઇરાદાથી કરી લે તેને સાત વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વર્ગીકરણ
- ૭ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકાર બહારનો
બિન-જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw