સિક્કાની અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુના સિક્કા ચલણી નાણું સ્ટેમ્પ પેપર (દસ્તાવેજ માં વપરાય તે ) - કલમ - 249

કલમ - ૨૪૯

કોઈ ભારતીય સિક્કો જુદા જુદા ચલાવવાના ઈરાદાથી તેના દેખાવમાં ફેરફાર કરે તેને ૭ વર્ષની મુદત સુધીની કોઈ કેદ અને દંડ શિક્ષા કરવામાં આવશે.