દસ વષૅથી ઓછી વયના બાળકના શરીર ઉપરથી કોઇ વસ્તુની ચોરી કરવા માટે તેનુ અપહરણ કે ઉઠાવી જવા બાબત.
જે કોઇ વ્યકિત દસ વષૅથી ઓછી વયના કોઇ બાળકના શરીર ઉપરથી કોઇ વસ્તુ બદદાનતથી લઇ લેવાના ઇરાદાથી તેનું અપહરણ કે ઉઠાવી જાય તો તેને સાત વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે. ગુનાઓનુ વગીકરણ
૭ વષૅ સુધીની કેદ અને દંડ
પોલીસ અધિકારનો
- બિન-જામીની
પહેલા વગૅના મેજીસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw