સિક્કાની અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુના સિક્કા ચલણી નાણું સ્ટેમ્પ પેપર (દસ્તાવેજ માં વપરાય તે ) - કલમ - 250
કલમ - ૨૫૦
પોતાના કબજામાં હોય તે સિક્કામાં ફેરફાર થયેલો છે એવી જાણ સાથે તે બીજાને આપવા માટે કપટ અથવા કપટ કરવાના ઈરાદાથી આપે તો ૫ વર્ષની મુદત સુધીની કોઈ કેદ અને દંડ શિક્ષા કરવામાં આવશે.