બાળક અથવા અસ્થિર મગજની વ્યકિતને આપઘાત કરવાનું દુષ્મેરણ કરવા બાબત.
અસ્થિર મગજનું કોઇ બાળક કોઇ વ્યકિત સન્નિપાત થયો હોય તેવી કોઇ વ્યકિત અથવા નશાની હાલતમાં હોય એવી કોઇ વ્યકિત આપઘાત કરે તો જે કોઇ વ્યકિતએ તેને આપઘાત કરવાનું દુષ્પ્રરણ કર્યુ હોય તેને મૃત્યુની અથવા આજીવન કેદની અથવા દસ વષૅ કરતા વધુ ન હોય તેટલી મુદત સુધીની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વર્ગીકરણ
- મોત અથવા આજીવન કેદ અથવા ૧૦ વષૅ સુધીની કેદ અને દંડ
પોલીસ અધિકારનો
- બિન જામીની
સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw