આપઘાતનું દુષ્મેરણ
કોઇ વ્યકિત આપધાત કરે તો તેમ કરવાનું જે કોઇ વ્યકિત એ તેને દુષ્પ્રરણ કર્યુ હોય તેને દસ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વગીકરણ
૧૦ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
બિન જામીની
સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw