વ્યથા - કલમ : 114

વ્યથા

જે કોઇ વ્યકિત બીજી કોઇ વ્યકિતને શારીરિક પીડા રોગ કે અશકિત ઉપજાવે તેણે તેને વ્યથા કરી કહેવાય