સિક્કાની અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુના સિક્કા ચલણી નાણું સ્ટેમ્પ પેપર (દસ્તાવેજ માં વપરાય તે ) - કલમ - 251
કલમ - ૨૫૧
પોતાના કબજામાં હોય તે ભારતીય સિક્કામાં ફેરફાર થયેલો છે એવી જાણ સાથે તે બીજાને આપવા માટે કપટ અથવા કપટ કરવાના ઈરાદાથી આપે તો ૧૦ વર્ષની મુદત સુધીની કોઈ કેદ અને દંડ શિક્ષા કરવામાં આવશે.