ગુનાહિત બળ
જે કોઇ વ્યકિત કોઇ ગુનો કરવા માટે અથવા જેના ઉપર બળ વાપરવામાં આવે તે વ્યકિતને એવું બળ વાપરીને ઇજા ભય કે ત્રાસ પહોંચાડવાના ઇરાદાથી અથવા એવું બળ વાપરવાથી પોતે નેને નુકશાન ભય કે ત્રાસ પહોંચાડશે એવો સંભવ હોવાનું જાણવા છતા તેની સંમતિ વિના ઇરાદાપુવૅક તેના ઉપર બળ વાપરે તેણે તેના ઉપર ગુનાહિત બળ વાપર્યું કહેવાય
Copyright©2023 - HelpLaw