ગંભીર ઉશ્કેરાટને કારણે હોય તે સિવાય કોઇ વ્યકિતનું અપમાન કરવાના ઇરાદાથી હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવા બાબત
જે કોઇ વ્યકિત કોઇ બીજી વ્યકિતએ પોતાને ગંભીર એન ઓચિંતા ઉશ્કેરાટનું કારણ આપ્યું હોય તે સિવાય તેનું અપમાન કરવાના ઇરાદાથી તે વ્યકિત ઉપર હુમલો કરે અથવા ગુનાહિત બળ વાપરે તેને બે વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વર્ગીકરણ
- ૨ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો જામીની
- કોઇપણ મેજીસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw