ગંભીર ઉશ્કેરાટના કારણે હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવા બાબત - કલમ : 136

ગંભીર ઉશ્કેરાટના કારણે હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવા બાબત

જે કોઇ વ્યકિત બીજી કોઇ વ્યકિતએ આપેલા ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટને કારણે તે વ્યકિત ઉપર હુમલો કરે અથવા ગુનાહિત બળ વાપરે તેને એક મહિના સુધીની સાદી કેદની અથવા એક હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

સ્પષ્ટીકરણ.- આ કલમ કલમ ૧૩૧ ની જેમ જ સ્પષ્ટીકરણને અધીન છે.

ગુનાઓનુ વર્ગીકરણ

- ૧ વષૅ સુધીની કેદ અથવા ૫૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો જામીની

- કોઇપણ મેજીસ્ટ્રેટ