અપનયન
જે કોઇ વ્યકિત બીજી કોઇ વ્યકિતને અમુક જગાએથી જવાની બળજબરીથી ફરજ પાડે અથવા કોઇ પ્રકારે છેતરીને તેમ કરવા લલચાવે તેણે તે વ્યકિતનુ અપનયન કર્યું કહેવાય.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy