વિદેશમાંથી બાળાને આયાત કરવા બાબત
જે કોઇ વ્યકિત એકવીસ વષૅથી ઓછી વયની છોકરીને અથવા અઢાર વષૅથી ઓછી વયના કોઇ છોકરાને અન્ય વ્યકિત સાથે ગેરકાયદેસર સંભોગ કરવાની ફરજ પાડવા કે તેમ કરવા માટે ફોસલાવાના ઇરાદાથી અથવા તેમ કરવામાં આવશે એવો સંભવ હોવા જાણવા છતા કોઇ છોકરી અથવા છોકરાને ભારત બહારના કોઇ દેશ માંથી ભારતમાં આયતા કરે તેને પાત્ર થશે.
ગુનાઓનુ વર્ગીકરણ
૧૦ વષૅ સુધીની કેદ અને દંડ પોલીસ અધિકારનો
- બિન-જામીની સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw