અપહરણ કરેલી કે અપનયન કરેલી વ્યકિતને ગેરકાયદે છુપાવી રાખવા કે અટકાયતમાં રાખવા બાબત
જે કોઇ વ્યકિત કોઇ વ્યકિતનું અપહરણ અથવા અપનયન થયું છે એવું જાણવા છતા તેને ગેરકાયદે છુપાવે અથવા અટકાયતમાં રાખે તેને જે ઇરાદાથી અથવા જાણકારીથી અથવા જે હેતુ માટે તે વ્યકિતને તેણે છુપાવી કે અટકાયતમાં રાખી હોય તેજ ઇરાદાથી જાણકારીથી અથવા તે હેતુ માટે તેણે તે વ્યકિતનું અપહરણ કે અપનયન કર્યુ હતું એમ ગણીને એ પ્રમાણે શિક્ષા કરવામાં આવશે. ગુનાઓનુ વગીકરણ અપહરણ કે અપનયન કરવા માટેની શિક્ષા પોલીસ અધિકારનો
- બિન-જામીની અપહરણ અને અપનયનની ઇન્સાફી કાયૅવાહી કરી શકનાર ન્યાયાલય
Copyright©2023 - HelpLaw