ગુલામોની કાયમી વેપાર કરવા બાબત
જે કોઇ વ્યકિત ગુલામોની કાયમી આયાત કરે તેની નિકાસ કરે તેમનું સ્થળાંતર કરે તેમને ખરીદે વેચે તેમનો વેપાર કરે અથવા ધંધો કરે તેને આજીવન કરેદની અથવા દસ વષૅથી વધુ નહિ તેટલી મુદતની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વર્ગીકરણ
* આજીવન કેદ અથવા ૧૦ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw