કાયદા વિરૂધ્ધ ફરજિયાત મજુરી - કલમ : 146

કાયદા વિરૂધ્ધ ફરજિયાત મજુરી

જે કોઇ વ્યકિત બીજી કોઇ વ્યકિતને તેની ઇચ્છા વિરૂધ્ધ મજુરી કરવા ગેરકાયદેસર રીતે ફરજ પાડે તેને એક વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વર્ગીકરણ

૧ વષૅથી સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ