સિક્કાની અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુના સિક્કા ચલણી નાણું સ્ટેમ્પ પેપર (દસ્તાવેજ માં વપરાય તે ) - કલમ - 254

કલમ - ૨૫૪

કોઈ સિક્કો પ્રથમ પોતાના કબજામાં આવ્યો ત્યારે તેમાં ફેરફાર થયો હોવાનું જાણીતી ન હોય તે સિક્કો ખરા તરીકે આપવા માટે ૨ વર્ષ સુધીની કોઈ કેદ અથવા તે સિક્કાની કીમતથી ૧૦ ગણી રકમ સુધીની શિક્ષા કરવામાં આવશે.