ભારત સરકાર સામે લડાઇ કરવા અથવા લડાઇ કરવાની કોશિશ કરવા અથવા લડાઇ કરવાનું દુષ્મેરણ
જે કોઇ વ્યકિત ભારત સરકાર સામે લડાઇ કરે અથવા એવી લડાઇ કરવાની કોશિશ કરે અથવા એવી લડાઇ કરવાનું દુષ્પ્રરણ કરે તેને મોતની અથવા આજીવન કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વર્ગીકરણ
- મોત, અથવા આજીવન કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw