ભારત સરકાર સામે લડાઈ કરવાના ઇરાદાથી હથિયારો વગેરે એકઠા કરવા બાબત - કલમ : 149

ભારત સરકાર સામે લડાઈ કરવાના ઇરાદાથી હથિયારો વગેરે એકઠા કરવા બાબત

જે કોઇ વ્યકિત ભારત સરકાર સામે લડાઇ કરવાના ઇરાદાથી અથવા લડાઇ કરવા માટે તૈયાર રહેવાના ઇરાદાથી માણસો હથિયારો અથવા દારૂગોળો એકઠા કરે અથવા બીજી રીતે લડાઇ કરવાની તૈયારી કરે તેને આજીવન કેદની અથવા દસ વષૅથી વધુ નહિ તેટલી મુદતની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પાત્ર થશે.

ગુનાઓનુ વગીકરણ

આજીવન કેદ અથવા ૧૦ વષૅ સુધીની કેદ અને દંડ

પોલીસ અધિકારનો

- બિન-જામીની

સેશન્સ ન્યાયાલય