ભારત સરકાર સાથે મૈત્રીનો સબંધ ધરાવતા કોઇ વિદેશી રાજયની સરકાર સામે લડાઈ કરવા બાબત - કલમ : 153

ભારત સરકાર સાથે મૈત્રીનો સબંધ ધરાવતા કોઇ વિદેશી રાજયની સરકાર સામે લડાઈ કરવા બાબત

જે કોઇ વ્યકિત ભારત સરકાર સાથે મૈત્રીના સબંધ ધરાવતી કોઇ વિદેશી રાજયની સરકાર સામે આવી લડાઈ કરવાની કોશિશ કરે અથવા આવી લડાઇ કરવાનુ દુસ્પ્રેરણ કરે તેને સાથે દંડ દાખલ કરી શકાય તેવી આજીવન કેદની અથવા સાથે દંડ કરી શકાય તેવી સાત વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

આજીવન કેદ અને દંડ અથવા ૭ વષૅ સુધીની કેદ અને દંડ અથવા દંડ

- પોલીસ અધિકારનો

બિન-જામીની

સેશન્સ ન્યાયાલય