ભારત સરકાર સાથે મૈત્રી (સુલેહ) નો સબંધ ધરાવતી સતાના રાજયક્ષેત્રમાં લુટફાટ કરવા બાબત
જે કોઇ વ્યકિત ભારત સરકાર સાથે મૈત્રી (સુલેહ) નો સબંધ ધરાવતી કોઇ વિદેશી રાજયના પ્રદેશો પર લુટફાટ કરે અથવા લુંટફાટ કરવાની તૈયારી કરે તેને સાત વષૅ સુધીની બેમાંની કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે અને એવી લુંટફાટ કરવામાં ઉપયોગ લેવાયેલી કે ઉપયોગમાં લેવા ધારેલી કે એવી લુંટફાટથી મેળવેલી મિલકત પણ જપ્ત થવાને પાત્ર થશે.
ગુનાઓનુ વર્ગીકરણ
- ૭ વષૅ સુધીની કેદ અને દંડ અને અમુક મિલકતની જપ્તી
પોલીસ અધિકારનો
બિન-જામીની
સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw