કલમો ૧૫૩ અને ૧૫૪માં જણાવેલી લડાઇ અથવા લુટફાટથી મેળવેલી મિલકત મેળવવા બાબત
જે કોઇ વ્યકિત કલમો ૧૫૩ અને ૧૫૪ માં જણાવેલો કોઇ ગુનો કરીને કોઇ મિલકત મેળવવામાં આવેલી હોવાનું જાણવા છતાં તે મિલકત મેળવે તેને સાત વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે અને એ રીતે રાખેલી મિલકત પણ જપ્ત થવાને પાત્ર થશે.
ગુનાઓનુ વગીકરણ
- ૭ વષૅ સુધીની કેદ અને દંડ અને અમુક મિલકતની જપ્તી
પોલીસ અધિકારનો
- બિન-જામીની
સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw