રાજય સેવક ગફલતથી એવા કેદીને નાસી જવા દે તે બાબત
જે કોઇ વ્યકિત પોતે રાજય સેવક હોય અને પોતાની પાસે કોઈ રાજય કે યુધ્ધ કેદીનો હવાલો હોય અને એવા કેદીને જે જગાએ અટકાયતમાં રાખ્યો હોય ત્યાંથી તે કેદીને ગફલતથી નાસી જવા દે તેને ત્રણ વષૅ સુધીની સાદી કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વગીકરણ
- ૩ વષૅ સુધીની સાદી કેદ અને દંડ
પોલીસ અધિકારનો જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw