બળવો કરવાનું દુષ્મેરણ જો તેના પરિણામે બળવો થાય તો
જે કોઇ વ્યકિત ભારત સરકારના ભુમિદળ નૌકાદળ કે હવાઇ દળના કોઇ અધિકારી સૈનિક નાવિક કે વિમાનીને બળવો કરવાનું દુત્પ્રેરણ કરે અને તે દુસ્પ્રેરણના પરિણામે બળવો થાય તો તેને મોતની અથવા આજીવન કેદની અથવા દસ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વર્ગીકરણ
- મોત અથવા આજીવન કેદ અથવા ૧૦ વષૅ સુધીની કેદ અને દંડ
પોલીસ અધિકારનો
- બિન-જામીની
સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw