એવા હુમલાનું દુષ્મેરણ જો હુમલો થાય તો
જે કોઇ વ્યકિત ભારત સરકારના ભુમિદળ નૌકાદળ કે હવાઇદળના કોઇ અધિકારી સૈનિક નાવિક કે વિમાનીને કોઇ ઉપરી અધિકારી પોતાની હોદ્દાની ફરજ બજાવતા હોય ત્યારે તેની ઉપર હુમલો કરવાનું દુમ્પ્રેરણ કરે અને તેના પરિણામે હુમલો થાય તો તેને સાત વષૅ સુધીની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વગીકરણ
- ૭ વષૅ સુધીની કેદ અને દંડ
પોલીસ અધિકારનો
- બિન-જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw