સૈનિક, નાવિક કે વિમાનીને નાસી જવાનું દુત્પ્રેરણ કરવા બાબત.
જે કોઇ વ્યકિત ભારત સરકાર ભૂમિદળ, નૈકાદળ કે હવાઇદળના કોઇ અધિકારી, સૈનિક, નાવિક કે વિમાનીને નાસી જવાનું દુષ્મેરણ કરે તેને બે વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વર્ગીકરણ
- ૨ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકારનો જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw