નાસી ગયેલાને આશરો આપવા બાબત
જે કોઇ વ્યકિત ભારત સરકારના ભુમિદળ નૌકાદળ કે હાવાઇદળનો કોઇ અધિકારી સૈનિક નાવિક કે વિમાની નાસી આવ્યો છે એવું જાણવા છતાં અથવા એમ માનવાને કારણ હોવા છતા એવા અધિકારી સૌનિક નાવિક કે વિમાનીને આશરો આપે તેને આ નીચેના અપવાદમાં તે આવી જતી ન હોય તો બે વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
અપવાદ.- કોઇ પતિ અથવા પત્ની પોતાના નાસી ગયેલ પતિ અથવા પત્નીને આશરો આપે તે દાખલામાં આ જોગવાઇ લાગુ પડતી નથી.
ગુનાઓનુ વર્ગીકરણ
- ૨ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકારનો જામીની
કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw