અમુક અધિનિયમોને આધિન વ્યકિતઓ
હવાઇદળ અધિનિયમ ૧૯૫૦ (સન ૧૯૫૦નો ૪૫મો) ભુમિદળ અધિનિયમ ૧૯૫૦ (સન ૧૯૫૦નો ૪૬મો) નૌકાદળ અધિનિયમ ૧૯૫૭ (૧૯૫૭નો ૬૨મો) ને આધિન હોય તેવી કોઇપણ વ્યકિત આ પ્રકરણમાં વ્યાખ્યા કર્યા મુજબના કોઇપણ ગુના માટે આ સંહિતા હેઠળ શિક્ષાને આધિન થશે નહી
Copyright©2023 - HelpLaw