ઉમેદવાર ચુંટણી વિષયક હક ની વ્યાખ્યા - કલમ : 169

ઉમેદવાર ચુંટણી વિષયક હક ની વ્યાખ્યા

આ પ્રકરણના હેતુઓ માટે

(એ) ઉમેદવાર એટલે કોઇ પણ ચુંટણીમાં ઉમેદવાર તરીકે નિયુકત કરવામાં આવેલી કોઇ વ્યકિત

(બી) ચુંટણી વિષયક હક એટલે કોઇ ચુંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહેવાનો કે ઊભા ન રહેવાનો કે ઉમેદવારો પાછી ખેંચી લેવાનો અથવા મત આપવાનો કે ન આપવાનો કોઇ વ્યકિતનો હક