લાંચ માટે શિક્ષા
જે કોઇ વ્યકિત લાંચનો ગુનો કરે તેને એક વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
પરંતુ સરભરા રૂપે આપેલી લાંચ માટે માત્ર દંડની શિક્ષા કરવામાં આવશે.
સ્પષ્ટીકરણ.- સરભરા એટલે જેમાં ખોરાક પીણા મનોરંજન કે ખાધ પદાથો રૂપે લાભ હોય એવા પ્રકારની લાંચ
ગુનાઓનુ વગીકરણ - ૧ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને અથવા માત્ર સરભરા રૂપે લાંચ હોય તો ફકત દંડ પોલીસ અધિકાર બહારનો જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw