ચુંટણીમાં ગેરવાજબી લાગવગ માટે અથવા ખોટું નામ ધારણ કરવા માટે શિક્ષા - કલમ : 174

ચુંટણીમાં ગેરવાજબી લાગવગ માટે અથવા ખોટું નામ ધારણ કરવા માટે શિક્ષા

જે કોઇ વ્યકિત કોઇ ચુંટણીમાં ગેરવાજબી લાગવગનો અથવા ખોટું નામ ધારણ કરવાનો ગુનો કરે તેને એક વષૅની મુદત સુધીની બેમાંથી કઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વર્ગીકરણ

- ૧ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ