ટંકશાળમાંથી સિકકા પાડવાનું સાધન ગેર કાયદેસર રીતે લઇ જવા બાબત.
જે કોઇ વ્યકિત ભારતમાં કાયદેસર રીતે સ્થપાયેલી ટંકશાળામાંથી કાયદેસરના અધિકાર વિના કોઇ સિકકા પાડવાનું ઓજાર અથવા સાધન લઇ જાય તેને સાત વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે. ગુનાઓનુ વર્ગીકરણ
- ૭ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
- પહેલા વગૅના મેજીસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw