કાયદા વિરૂધ્ધની મંડળીનો દરેક સભ્ય સમાન ઉદ્દેશ પાર પાડવામાં કરેલા ગુના માટે દોષિત છે
કાયદા વિરૂધ્ધની કોઇ મંડળીનો સમાન ઉદ્દેશ પાર પાડવામાં તે મંડળીના કોઇ સભ્યથી કોઇ ગુનો થાય અથવા તે ઉદ્દેશ પાર પાડવામાં જે ગુનો થવાનો સંભવ હોવાનું તે મંડળીના સભ્યો જાણતા હોય તેવો ગુનો થાય તો તે કરતી વખતે મંડળીનો સભ્ય હોય તે દરેક વ્યકિત તે ગુના માટે દોષિત છે.
ગુનાઓનુ વગીકરણ
- તુ ગુના માટે હોય તે જ શિક્ષા
- ગુનો પોલીસ અધિકારનો કે પોલીસ અધિકાર બહારનો જે પ્રકારનો હોય તે પ્રમાણે
- તે ગુનો જામીની કે બિન-જામીની જે પ્રકારનો હોય તે પ્રમાણે
- તે ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકનાર ન્યાયાલય
Copyright©2023 - HelpLaw