સામાન્ય સ્પષ્ટીકરણો - કલમ - 29

કલમ - ૨૯

દસ્તાવેજ - શબ્દ કોઈ બાબતના પુરાવા તરીકે વાપરવા ધારેલા કે વાપરી શકાય તેવા અક્ષરો,અંકો કે નિશાનીઓ વડે અથવા તે પૈકી એકથી વધુ સાધનો વડે કોઈ પદાર્થ ઉપર વ્યક્ત કરેલી કે વર્ણવેલી બાબતનો નિર્દેશ કરે છે.