સિક્કાની અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુના સિક્કા ચલણી નાણું સ્ટેમ્પ પેપર (દસ્તાવેજ માં વપરાય તે ) - કલમ - 259

કલમ - ૨૫૯

બનાવટી સરકારી સ્ટેમ્પ પેપર પોતાની પાસે રાખવા.૭ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડને પાત્ર થશે.