ભોગ બનનારની સારવાર ન કરવા માટે શિક્ષા
જે કોઇ વ્યકિત જાહેર કે ખાનગી અથવા કેન્દ્ર સરકાર રાજય સરકાર સ્થાનિક સતામંડળો અથવા અન્ય કોઇ વ્યકિત દ્રારા ચલાવાતી કોઇ હોસ્પિટલનો ઇન્ચાજૅ હોય અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૯૭ ની જોગવાઇઓનું ઉલ્લંઘન કરે તેને ૧ વષૅ સુધી લંબાવી શકાય તેવી મુદત સુધીની કેદની અથવા દંડ સહિતાની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે. ગુનાઓનુ વગર્ગીકરણ
- ૧ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
જામીની
- પહેલા વગૅના મેજીસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw