રાજય સેવકે ગેરકાયદેસર રીતે વેપાર કરવા બાબત
જે કોઇ વ્યકિત પોતે રાજય સેવક હોય અને એવી હેસિયતથી વેપાર ન કરવાની પોતાની કાયદેસર ફરજ હોવા છતાં વેપાર કરે તેને એક વષૅ સુધીની સાદી કેદની અથવા દંડની અથવા તે બંને અથવા સામાજિક સેવાની શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વગીકરણ
૧ વષૅ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા તે બંને અથવા સામાજિક સેવા
પોલીસ અધિકાર બહારનો જામીની - પહેલા વગૅના મેજીસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw