રાજય સેવકનુ ખોટું નામ ધારણ કરવા બાબત
જે કોઇ વ્યકિત પોતે અમુક હોદ્દા ઉપર નથી એવું જાણવા છતા એક રાજય સેવક તરીકે તે હોદ્દા ઉપર હોવાનો ઢોંગ કરે અને તે હોટ્ટા ધરાવતી અન્ય વ્યકિતઓનું ખોટુ નામ ધારણ કરે અને એવી ખોટી હેસિયતથી તે હોદ્દાની રૂએ તે કરતો હોય એવી રીતે કૃત્ય કરે અથવા કરવાની કોશિશ કરે તેને છ મહિના કરતા ઓછી નહીં હોય તેવી પણ ત્રણ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અને દંડની શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વગીકરણ
- ૬ મહિનાથી ઓછી નહી પણ ૩ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
બિન-જામીની
કોઇપણ મેજીસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw