સિક્કાની અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુના સિક્કા ચલણી નાણું સ્ટેમ્પ પેપર (દસ્તાવેજ માં વપરાય તે ) - કલમ - 260

કલમ - ૨૬૦

કોઈ સ્ટેમ્પ પેપરો ખોટો છે તેમ જાણવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરવો.૭ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડને પાત્ર થશે.